'हमें आजादी किसने दिलाई ' विषय पर गुजरात प्रान्तीय आर्य प्रतिनिधि सभा द्वारा कक्षा ९ एवं १० के छात्र-छात्राओं के लिए २४ जुलाई २०२२ को आयोजित राज्य स्तरीय परीक्षा में ८५% से १००% अंकप्राप्त करने वाले सौभाग्यशाली छात्र-छात्राओं की सूचि
85% से कम अंक प्राप्त करने वाले छात्रों की परिणाम सूची
આર્યસમાજ જામનગર દ્વારા પંચ પ્રકલ્પ, લોકાર્પણ સમારોહ:-
આર્યસમાજ જામનગર દ્વારા ચલાવાતા વૈદિક પ્રચાર-પ્રસાર અને માનવ સેવાને લગતા પ્રકલ્પો ની શૃંખલામાં આર્ય પ્રતિનિધિ સભા અમેરિકા દ્વારા આપવામાં આવેલ ઓક્સિજન કોન્સનટ્રેટર, નિઃશુલ્ક છાશ વિતરણ પરબ, શ્રી નરેન્દ્રભાઈ છગનલાલ મહેતા દ્વારા તેમના પિતાશ્રી સ્મૃતિશેષ છગનલાલ રામજીભાઈ મહેતા ની સ્મૃતિમાં નિઃશુલ્ક વિતરણ “સોળ સંસ્કાર” પુસ્તિકા અને આર્યસમાજ દ્વારા પણ પ્રકાશિત નિઃશુલ્ક વિતરણ “સોળ સંસ્કાર” પુસ્તિકા, વિશ્વના સોથી મોટી સાઈઝના સત્યાર્થ પ્રકાશ નો આર્યસમાજ જામનગર ના પુસ્તકાલય માં સમાવેશ નું લોકાર્પણ અને વિમોચન જામનગર અને દેવભૂમિ દ્વારકા ના માનનીયા સાંસદ શ્રી પૂનમબેન માડમ ના કરકમલોથી કરવામાં આવ્યું.
આદરણીય શ્રી પૂનમબેન માડમ નું શાબ્દિક સ્વાગત સ્વાગત આર્યસમાજ જામનગર ના માનદ્દમંત્રી શ્રી મહેશભાઈ રામાણી દ્વારા કરવામાં આવ્યું. શ્રી બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ જામનગર ના પ્ર્રમુખ શ્રી દિપકભાઈ ઠક્કર, માનદ્દમંત્રી શ્રી મહેશભાઈ રામાણી, ઉપમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મહેતા, કોષાધ્યક્ષ શ્રી વિનોદભાઈ નાંઢા, શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ના આચાર્યા શ્રી પ્રફુલ્લાબેન રૂપડીયા, પ્રાથમિક વિભાગના ઇન્ચાર્જ આચાર્યા શ્રી જયશ્રીબેન દાઉદીયા, સદસ્યા શ્રી સુનિતાબેન ખન્ના,શ્રી નિમુબેન એમ.રામાણી,શ્રી કૈલાદેવી આર્ય, શ્રી આશાબેન ડી.ઠક્કર દ્વારા સાંસદ શ્રી નું પુસ્તક અને ઉપવસ્ત્ર થી સ્વાગત કરવામાં આવ્યું.
નવાનગર હાઈસ્કુલ ના આચાર્યા શ્રી ફાલ્ગુનીબેન પટેલ નું પણ સ્વાગત કરવામાં આવ્યું.
માનનીયા સાંસદ શ્રી પૂનમબેન માડમ દ્વારા મનનીય પ્રવચન આપવામાં આવેલ હતું અને આર્યસમાજ જામનગર ના સેવા કાર્યો માનનીયા સાંસદ શ્રી પૂનમબેન માડમ દ્વારા સમગ્ર આર્યસમાજ ભવનની મુલાકાત લઈ અને અટલ ટીંકરીંગ લેબનું નિરિક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો.
આર્યસમાજ ના પ્ર્રમુખ શ્રી દિપકભાઈ ઠક્કર દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું અને માનનીયા સાંસદ શ્રી પૂનમબેન માડમ એક સશક્ત મહિલા શકિત નું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે અને તેઓ ભવિષ્યમાં ઉતરોતર પ્રગતિ કરે તેવી મંગલકામના કરેલ અને તેમણે ફાળવેલ કિંમતી સમય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમ નું આભાર દર્શન શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ના આચાર્યા શ્રી પ્રફુલ્લાબેન રૂપડીયા એ કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમ માં ઉપપ્રમુખ શ્રી સત્યદેવભાઈ વલેરા, પુસ્તકાધ્યક્ષ શ્રી ભરતભાઈ આશાવર, સદસ્યો શ્રી પ્રભુલાલભાઈ ડી.મહેતા, શ્રી સતપાલજી આર્ય, શ્રી વિશ્વાસભાઈ ઠક્કર, શ્રી વિજયભાઈ ચૌહાણ, શ્રી આરતીબેન વારા, શ્રી હર્ષાબેન મકવાણા, શ્રી પ્રિતેશભાઈ મહેતા, શ્રી જગદીશભાઈ મકવાણા, શ્રી અરવિંદભાઈ મહેતા, શ્રી હરીશભાઈ મહેતા, શ્રી ધીરૂભાઈ નાંઢા, શ્રી પ્રભુલાલભાઈ જે.મહેતા,શ્રી જશવંતભાઈ નાંઢા, શ્રી અર્ચનભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પ્રાથમિક વિભાગ ના શિક્ષિકા શ્રી ઋત્વીબેન રાજાણી એ કર્યું હતું, તેમજ ફોટોગ્રાફી અને વિડિયો શુટિંગ માધ્યમિક વિભાગ ના શિક્ષિકા શ્રી રીશાબેન પોપટ અને શ્રી અનીષાબેન નાગર કર્યું હતું.
Maharshi
Dayanand Saraswati's Original Photo Maharshi
Dayanand Saraswati's Message
Back to Vedas
Saraswati,
Dayananda, 1824-83,
Indian religious reformer, founder of the Arya Samaj movement. He
was a Brahman from Gujarat who became the major spokesman for the
19th-century Hindu revival that placed exclusive authority in the
Vedas. He condemned idol worship, untouchability,
child marriage, and the low station of women, which
he said were not sanctioned by the Vedas. In 1875 he founded the
Arya Samaj [society of nobles] in Bombay to spread the doctrines
of the newly reinterpreted Vedas. Although he was little concerned
with politics, his message reawakened the Hindu traditionalists
and reinforced the division between Muslim and Hindu in India.
Vedas
are the fundamental base of vedic culture. These are the source
of knowledge, Science and Religions etc. Vedas are the eternal knowledge
provided by God which consist of all the preaching related to duties
and karmas. Vedic culture is the universally adaptable culture.
All the science and knowledge which we see in the world is extracted
from the Vedas only. This is the reason that all the Rishies-Maharshies
and Acharyas have sung the hymns of the significance of Vedas. Maharshi
Manu declares as
VEDO AKHILO DHARMMULAM Manu -2/6.Givinghe
significance of Vedas Maharshi Manu expressed his
ACTIVITIES
OF ARYA SAMAJ JAMNAGAR
આર્યસમાજ – જામનગર દ્વારા કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે ઉપચારાત્મક પગલાઓની શ્રુંખલાના ભાગરૂપે આર્યુવેદિક ઔષધીઓથી નિર્મિત ઉકાળાનું વિતરણ કર્યા બાદ “કોરોના વેક્સીનેશન કેમ્પ” નું આયોજન જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને નીલકંઠ નગર આરોગ્ય કેન્દ્રના સહયોગથી કરવામાં આવેલ. જેમાં ૧૨૦ વ્યક્તિઓએ રસીકરણ કરાવેલ. આ કેમ્પનો આરંભ યજ્ઞ અને દિપ પ્રાગટ્ય થી કરવામાં આવેલ.
આ વેક્સીનેશન કેમ્પમાં રસી મુકાવનાર દરેક લાભાર્થીને આર્યસમાજ – જામનગર તરફથી બિસ્કીટ, હવન સામગ્રી તેમજ સ્વ. હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ અને સાંસદ સભ્યશ્રી પુનમબેન માડમ તરફથી કીટ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શ્રી બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના અને આર્યસમાજ – જામનગરના પ્રમુખ શ્રી દીપકભાઈ ઠક્કર, આર્યસમાજ – જામનગર અને આર્ય વિદ્યાસભાના માનદ્દ મંત્રીશ્રી મહેશભાઈ રામાણી, ઉપપ્રમુખશ્રી સત્યદેવભાઈ વલેરા, શ્રી બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના કોષાધ્યક્ષ અને આર્યસમાજ – જામનગરના ઉપમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મહેતા, કોષાધ્યક્ષ શ્રી વિનોદભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ શ્રી ભરતભાઈ આશાવર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર શ્રી તપનભાઇ જે. પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ પી. કટારીયા, શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન એચ. પંડ્યા, વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર શ્રી કેતનભાઈ જે. નાખવા અને શ્રી પ્રવિણાબેન જે. રૂપડીયા, શહેર ભાજપના પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા , પૂર્વ શહેર ભાજપના પ્રમુખ શ્રી હસમુખભાઈ હિંડોચા, ભાજપ વોર્ડ પ્રમુખ શ્રી મુકેશભાઈ વસોયા , શહેર ભાજપ મંત્રી શ્રી નિશાંતભાઈ અગારા , ભાજપ યુવા મંત્રી શ્રી મોહિતભાઈ મંગી, આર્યસમાજ – જામનગર ના અંતરંગ સદસ્ય શ્રી ધીરજલાલ એમ. નાંઢા, શ્રી અરવિંદભાઈ મહેતા, શ્રી ધવલભાઈ બરછા, શ્રી પ્રભુલાલભાઈ જે. મહેતા, શ્રી વિશ્વાસભાઈ ઠક્કર, શ્રીમતી આશાબેન ઠક્કર, સભાસદ શ્રી દર્શનભાઈ ઠક્કર, શ્રી તેજભાઈ ઠક્કર, શ્રી અરવિંદભાઈ વાલંભિયા, શ્રી ઉર્મિલાબેન વાલંભિયા, શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના આચાર્યાશ્રી પ્રફુલ્લાબેન રૂપડીયા, શ્રી જયશ્રીબેન દાઉદીયા ઉપસ્થિત રહ્યા હતા, આવેલ અતિથીઓનું ઉપવસ્ત્ર અને વૈદિક સાહિત્યના પુસ્તકોથી અભિવાદન કરવામાં આવ્યું.
ગુજરાત રાજ્યના કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર વિભાગના કેબિનેટ મંત્રીશ્રી આર.સી. ફળદુ, અન્ન,નાગરીક પુરવઠો અને ગ્રાહકોની બાબતો, કુટીર ઉદ્યોગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, માનનીયા સાંસદ શ્રી પૂનમબેન માડમ અનિવાર્ય કારણોસર વ્યસ્ત હોવાથી કેમ્પમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. તેમણે આયોજકોને બિરદાવી, દરેક રસીકરણ કરાવનાર નાગરીકને શુભેચ્છા પાઠવી હતી.
આ તકે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા જય કેબલ, નવાનગર ન્યુઝનો આભાર માનવામાં આવ્યો.
આર્યસમાજ-જામનગર દ્વારા કોરોના વાયરસની મહામારી સામે રક્ષણ મેળવવા માટે ૨૧ થી વધુ ઔષધીયુક્ત આર્યુવેદિક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ આજ થી ત્રણ દિવસ માટે પ્રારંભ કરવામાં આવેલ. તેનો બહોળી સંખ્યામાં જાહેર જનતાએ લાભ લીધેલ.
આ નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમમાં આર્યસમાજ-જામનગરના પ્રમુખશ્રી દીપકભાઈ જે. ઠક્કર, માનદ્દ મંત્રીશ્રી મહેશભાઈ બી. રામાણી, ઉપપ્રમુખશ્રી સત્યદેવભાઈ આર. વલેરા, કોષાધ્યક્ષ શ્રી વિનોદભાઈ એમ.નાંઢા, પુસ્તકાધ્યક્ષ શ્રી ભરતભાઈ જી. આશાવર, અંતરંગ સદસ્ય શ્રી ધીરજલાલ એમ.નાંઢા, શ્રી જગદીશભાઇ પી. મકવાણા, શ્રી અર્ચનભાઇ એન. ભટ્ટ, શ્રી ધવલભાઈ ડી. બરછા, શ્રી વિશ્વાસભાઈ જે. ઠક્કર અને આર્ય વિદ્યાસભાના સદસ્ય શ્રી વિજયભાઈ પી. ચૌહાણ, શ્રી મનોજભાઈ કે. નાંઢા, સ્મશાન વ્યવસ્થા સમિતિના માનદ્દ મંત્રી શ્રી દર્શનભાઈ ઠક્કર, સદસ્યશ્રી ઉમેદભાઈ પીઠડીયા, શ્રી અભિષેકભાઈ નાંઢા ઉપસ્થિત રહ્યા હતા.
Aryasamaj-Jamnagar started free distribution of more than 21 medicinal ayurvedic boils for three days to get protection against corona virus pandemic. It was benefited by the public in large numbers.
In this free distribution program, President of Aryasamaj-Jamnagar Shri Deepakbhai J. Thakkar, Honorable Minister Mr. Maheshbhai B. Ramani, Vice President Shri Satyadevbhai R. Valera, Treasurer Shri Vinodbhai M. Nanda, Book President Shri Bharatbhai Ji. Ashawar, intimate member Mr. Dhirjlal M. Nanda, Shri Jagdishbhai P. Makwana, Mr. Archanbhai N. Bhatt, Mr. Dhavalbhai D. Barcha, Mr. Vishwasbhai J. Thakkar and Arya Vidhyasabha member Shri Vijaybhai P. Chauhan, Mr. Manojbhai K. Nanda, Honorable Minister of Cemetery Management Committee Shri Darshanbhai Thakkar, Member Shri Umedbhai Pithadia, Shri Abhishekbhai Nanda were present.
38 dead bodies of M.P.Shah Medical College Jamnagar for Medical College Student's are using practical, research purpose to learn organ & various constituents human body. Later on they surrender these all dead bodies to
Vedic Antim Sanskar Vidhi to Arya samaj Jamnagar
DEEPAWALI 2008, 125 YEAR MAHARSHI
DAYANAND NIRWAN DIN YAJYA ARYASAMAJ JAMNAGAR
Deepawali is remembered as a day of Rishi - Nirvan.
Maharshi Swami Dayanand Saraswati had died on the day
of Deepavali as a result of being poisoned by his own
cook.
Pandit
Arun Kumar Sashtri, Dharam Acharya belonging to aryasamaj
Jamnagar was in good health for the last one month.
He passed away on 3rd September 2007 in evening time
8’ o clock in the Oshwal Hospital Jamnagar. The
members of Arya samaj Jamnagar on 4th September 2007
kept silence for two minute and paid homage to our beloved
purohit and prayed to God to give strength to all his
family members.
On 23, 24 & 25 December 2005. One hundred fifty
one couples (Husband & Wife) will participate
in this grand "Prashikshan shiver" The well
known Vedic scholar Darshanacharya Acharya Gyaneshwarji
arya from DARSHAN YOG Mahavidhyalaya ROZAD, will impart
practical training to the Participant of the Yajna.
Each couple will be provided with full kit of Agni
hotar including Hawan Kund Samgree & Samidha On
completion of shiver so that the participant can adopt
daily. "AGNIHOTAR" at their residence without
any difficulty with full devotion to purify the environment
of this city.
M.P.Shah Medical college Jmnagars students are
using dead bodies for practical, research purpose, &
to learn about the organ & various constituents
of human body. Later on they surrender these all dead
bodies to Aryasamaj Jamnagar for Vedic Agni sanskar
Vidhi.
Recently, on 26/07/2004 Aryasamaj Jamnagar had Served
22 dead bodies by Vedic Agni Sanskar Vidhi.
Earthquake
in Jamnagar, India Date 12-04-2004 The Earthquake
measured 4.3 in magnitude.
The tremors were felt in at least three districts
of Gujarat state, where more than 13,000 people died
in a 7.9 magnitude quake on Jan. 26, 2001, that destroyed
1.2 million homes and caused an estimated $4.5 billion
in damage. Fearful
residents of Jamnagar, a coastal city, rushed into
the streets as the quake shook buildings and homes,
the Press Trust of India news agency reported. The
report quoted Jamnagar's administrative head T. Natrajan
as saying there was no loss of life or property.